આવનારી સંતતી નર બનશે કે માદા તેનો આધાર કોના પર હોય છે.
$X$ કે $Y$ રંગસૂત્ર આધારીત શુક્રકોષ
$X$ રંગસૂત્ર યુકત અંડકોષ
દ્વિતીય પૂર્વ અંડકોષ
પ્રાથમીક કે દ્વિતીયક ધૂકાય
વિખંડનની પ્રક્રિયામાં શું ન થાય ?
$8$ to $16$ ગર્ભકોષ્ઠીખંડો યુક્ત ગર્ભને શું કહેવાય ?
માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
વિખંડન દરમિયાન કોષોની બાબતમાં શું સાચું છે ?
મનુષ્યનાં ફલિતાંડનાં વિખંડન માટે શું સાચું છે ?