મનુષ્યનાં ફલિતાંડનાં વિખંડન માટે શું સાચું છે ?
અંશભંજી
જ્યારે અંડક ગર્ભાશયમાં પહોંચે ત્યારે શરૂ થાય છે.
ફેલોપિયન નલિકામાં શરૂ થાય છે.
સામાન્ય સમસૂત્રીભાજનને સમાન હોય છે.
બ્લાસ્ટોસીસ્ટ એ બ્લાસ્ટોમીયરમાં બાહ્યસ્તર રચે છે જેને _ _$A$_ _ અને અંદરના કોષનું સમુહ ટ્રોફોબ્લાસ્ટ જોડાય, જેને _ _$ B$_ _ કહે છે.
એક જ જાતિનાં સજીવોના પરસ્પર સમાગમની ઘટનાનાં પરિણામે નિર્માણ પામતી રચના....
માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?
માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
અંત:કોષસમુહ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.