માદામાં અંડકોષજનન દરમિયાન તૈયાર થયેલ પ્રાથમિક પૂર્વ અંડકોષ કઈ અવસ્થામાં વધુ સમય પસાર કરે છે ?
પૂર્વાવસ્થા
પૂર્વાવસ્થા $- II$
પૂર્વાવસ્થા $- I$
અર્ધીકરણ $- II$
ગોનેડોટ્રોપીન રીલિઝિંગ અંત:સ્ત્રાવ $(GnRH)$નું ઉત્પત્તિ સ્થાન $- P$
ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિસ્થાન $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad \quad P\quad \quad Q$
અસંગત વિકલ્પ પસંદ કરો.
શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.
આપેલ આકૃતિમાંથી કયો ભાગ એ ફલન માટેના જરૂરી ઊત્સેચકો ધરાવે છે ?
ઝોના પેલ્યુસિડાનું નિર્માણ ........ની લાક્ષણિકતા છે.