આદિશુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની ક્રિયાને શું  કહે છે ?

  • A

    સ્પર્મેટોગોનીયા

  • B

    સ્પર્મેટોઝનેસીસ

  • C

    સ્પર્મેટોસાઈટ્સ

  • D

    ઓજીનેસીસ

Similar Questions

 માદામાં અંડકોષજનન દરમિયાન તૈયાર થયેલ પ્રાથમિક પૂર્વ અંડકોષ કઈ અવસ્થામાં વધુ સમય પસાર કરે છે ?

દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.

  • [NEET 2020]

$200$ દ્વિતીયપૂર્વ શુક્રકોષ અર્ધીકરણ દ્વારા કેટલા પ્રશુક્રકોષો બનાવે છે ? 

પ્રશુક્રકોષનાં વિભેદન દરમિયાન તેઓ કોની સાથે સંકળાયેલા હોય છે ?

જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે$?$

  • [NEET 2022]