$A$ : $FSH$ ની સૌથી તાત્કાલિક અસર અસ્તિત્વમાં રહેલા અંતિમ પ્રાથમિક અથવા ગૌણ પુટિકાનું પરિપક્વન છે.
$R$ : $FSH$ નું વધતું સ્તર પુટિકાની અંદર વિકાસ પામતા અંડકોષને દ્વિતીયક પૂર્વ અંડકોષ બનાવવા માટે પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરવા પ્રેરે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

માનવ શુક્રકોષમાં કઈ કોષીય અંગિકા ગેરહાજર હોય છે?

નીચેનામાંથી કયા કોષમાં માત્ર $23$ રંગસૂત્રો હોય છે?

મનુષ્યમાં $10$ દ્વિતીય પૂર્વઅંડકોષ કેટલા અંડકોષ બનાવી શકે અને $40$ શુક્રકોષો બનાવવા માટે કેટલા દ્વિતીય પૂર્વ શુક્રકોષોની જરૂર પડે?

અંડકોષજનન (oogenesis) દરમિયાન પ્રથમ અર્ધીકરણ (meiosis-$I$) માં શું જોવા મળે છે?

પ્રથમ ધ્રુવીયકાય (First polar body) કોના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo