અંડપતન શું છે ?

  • A

    અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું મુક્ત થવું

  • B

    અંડપિંડમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષનું મુક્ત થવું

  • C

    ધ્રુવકાય મુક્ત થવો

  • D

    ગ્રાફિયન પુટિકા મુક્ત થવી

Similar Questions

નીચેનામાંથી ગ્રાફિયન પુટિકાને ઓળખો.

શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?

સસ્તનનાં શુક્રકોષમાં કયા ઉત્સેચકોની જોડી એક્રોઝોમમાં જોવા મળે છે ?

માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.

  • [AIPMT 2000]