માનવ શુક્રકોષની શોધ કોણે કરી.
એરિસ્ટોટલ
લ્યુવેનહોક
રોબર્ટ બ્રાઉન
$B$ અને $C$ બંને
હદયનો અવાજ આ સાધન દ્વારા સાંભળી શકાય છે.
મનુષ્યમાં નરની સહાયક પ્રજનન ગ્રંથીઓ
માનવની શુક્રવાહિકા કાપવામાં આવે તો શું થાય ?
ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?
ગર્ભ વિકાસ દરમિયાન, અંતઃકંકાલ અને સ્નાયુ કયા જનનસ્તરમાંથી બને છે ?