ઓર્નિથોર્ફીલી એટલે....
પાણી દ્વારા પરાગનયન
કીટક દ્વારા પરાગનયન
પક્ષી દ્વારા પરાગનયન
સરીસૃપ દ્વારા પરાગનયન
અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.
"અંતઃબીજાણુ દ્વાર અને બાહૃય બીજાણુ દ્વાર" એ......નો ભાગ છે.
આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?
પરાગનલિકાની શોધ કોણે કરી હતી?
અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.