આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?
ભ્રૂણપૂટ
અંડક
ભ્રૂણપોષ
પરાગકોટર
ક્રાયો પ્રિઝર્વેશનનો અર્થ ખોરાકનો સંગ્રહ શેમાં કરવો થાય
બેવડુ ફલન એ લાક્ષણિકતા કોણ ધરાવે છે ?
પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.
સ્ફોટન સ્તર, મધ્યસ્તર અને પોષકસ્તર પરાગાશય.......માંથી મેળવવામાં આવે છે.
બેવડું ફલન એ ..... નું સંયોજન કહેવાય.