સાચું વિધાન પસંદ કરો.
એક અંડકમાં સામાન્ય રીતે એક જ મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે.
એક મહાબીજાણુમાંથી સામાન્ય રીતે ઘણા ભ્રૂણપુટનું નિર્માણ થાય છે.
એક પુખ્ત ભ્રૂણપુટ આઠ કોષીય અવસ્થા ધરાવે છે.
એક પુખ ભ્રૂણપુટ બે અંડપ્રસાધન ધરાવે છે.
આપેલ આકૃતિ ઓળખો.
સ્ત્રીકેસર ચક્રનાં સંદર્ભમાં અસંગત પસંદ કરો
અંડકાવરણો કઈ રચનાને આવરીત હોય છે ?
બીજાશયના પોલાણમાં શું આવેલું હોય છે?
માદા જન્યુજનકની $7$ -કોષીય, $8$ -કોષકેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામનિર્દેશિત આકૃતિ સહ સમજાવો.