નીચેનામાંથી કયાં ભાગ સ્ત્રીકેસરનો નથી?
પરાગનલિકા
પરાગવાહિની
બિજાશય
પરાગાસન
જાયાંગ (સ્ત્રીકેસર) વિશે વર્ણવો.
જો $100$ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય તો તેમાંથી $\_a\_$ મહાબીજાણુઓનું નિર્માણ થાય,બાદમાં $\_b\_$ અવનત થાય અને $\_c\_$ સક્રિય રહે.
$MMC,$ પ્રતિઘુવીય કોષ, કેન્દ્રસ્થકોષ અને અંડકોષની પ્લોઈડી અનુક્રમે શું થાય?
$A$ - અંડકતલ તરફ છેડે ચાર પ્રતિ ધ્રુવકોષો ગોઠવાયેલા હોય છે.
$R$ - લાક્ષણિક ભ્રૂણપુટમાં સાત કોષ અને આઠ કોષકેન્દ્રો હોય છે.
આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?