પ્રદેહ અને માદાજન્યુજનકનું સૂત્રગુણતા સ્તર અનુક્રમે ક્યું છે.
$n, n$
$n, 2n$
$2n, n$
$2n, 2n$
ભ્રૂણપુટ વિશે સમજાવો.
મહાબીજાણું નિર્માણ (જનન) માટે કયું સાચુ નથી.
મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ........ મહાબીજાણુઓ અવનત પામે છે અને ........ મહાબીજાણુ સક્રિય રહે છે.
અંડકના રક્ષણાત્મક આવરણને શું કહે છે?
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?