બીજાશયમાં અંડકની સંખ્યાના આધારે $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$P$: બીજાશયમાં અંડકની સંખ્યા એક હોય
$Q$: બીજાશયમાં અંડકની સંખ્યા એક કરતાં વધુ હોય
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad\quad\quad\quad\quad Q$
$(A)$ પપૈયું,તડબૂચ,કેરી | ઘઉં,ડાંગર,ઓર્કિડ
$(B)$ ઘઉં,ડાંગર,ઓર્કિડ | પપૈયું,તડબૂચ,કેરી
$(C)$ ઘઉં,ડાંગર,કેરી | પપૈયું,તડબૂચ,ઓર્કિડ
$(D)$ પપૈયું,તડબૂચ,ઓર્કિડ | ઘઉં,ડાંગર,કેરી

  • A
    પપૈયું,તડબૂચ,કેરી | ઘઉં,ડાંગર,ઓર્કિડ
  • B
    ઘઉં,ડાંગર,ઓર્કિડ | પપૈયું,તડબૂચ,કેરી
  • C
    ઘઉં,ડાંગર,કેરી | પપૈયું,તડબૂચ,ઓર્કિડ
  • D
    પપૈયું,તડબૂચ,ઓર્કિડ | ઘઉં,ડાંગર,કેરી

Explore More

Similar Questions

સામાન્ય રીતે આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપુટ (embryo sac) શેનો બનેલો હોય છે?

નીચેની આકૃતિ લાક્ષણિક ઊર્ધ્વમુખી (anatropous) અંડકનો રેખાંકિત દેખાવ છે. $P$,$Q$ અને $R$ શું છે?

બીજાંડમાં અંડછિદ્ર (Micropyle) શું કાર્ય કરે છે?

$Cycas$ (સાયકસ) નું મેગાસ્પોરોફિલ (ગુરુબીજપર્ણ) નીચેનામાંથી કોના સમધર્મી છે?

એક અંડકમાં ભ્રૂણપુટની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo