સામાન્ય રીતે આવૃતબીજધારી વનસ્પતિનું ભ્રૂણપોષ કેવું હોય છે?
$4n$
$3n$
$2n$
$n$
સૌથી મોટી પરાગનલિકા કઈ વનસ્પતિમાં હોય છે?
સમદ્વિપાર્શ્વ ચતુષ્ક એ........માં સામાન્ય રીતે જોવા મળે છે.
એરંડમાં બીજછિદ્ર વિસ્તારમાં બીજાવરણીય કોષોનું ક્રમિક વિસ્તરણ.......નાં વિકાસને પ્રેરે છે.
કેપ્સેલાનાં નર જન્યુજનકમાં આવેલા કોષ કે કોષકેન્દ્રિકાની સંખ્યા કેટલી છે?
સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.