સૌથી મોટી પરાગનલિકા કઈ વનસ્પતિમાં હોય છે?
મકાઈ
જાસુદ
નાળીયેર
પીપળો
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
જ્યારે ફળ પિતૃ વનસ્પતિ સાથે જોડાયેલું હોય ત્યારે તેનું બીજાંકુરણ થાય, તેને ..... કહે છે.
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?
બેવડું ફલન એ ફકત .... માં લાક્ષણિકતા દર્શાવે છે.
નીચેનાં પૈકી કયા ફળનો બીજાપાંગનો ભાગ ખાઇ શકાય તેમ હોય છે?