કેપ્સેલાનાં નર જન્યુજનકમાં આવેલા કોષ કે કોષકેન્દ્રિકાની સંખ્યા કેટલી છે?

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    અસંખ્ય

Similar Questions

ક્યા કોષમાંથી પુંજન્યુઓ સર્જાય છે?

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

બેવડું ફલન ............. માં જોવા મળે છે.

  • [NEET 2017]

.......વનસ્પતિએ સૌથી મોટુ પુષ્પ ધરાવે છે.