મહાબીજાણુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    PMC $\rightarrow$ મહાબીજાણુ

  • B

    PMC $\rightarrow$ મહાજન્યુ

  • C

    MMC $\rightarrow$ મહાજન્યુ

  • D

    MMC $\rightarrow$ મહાબીજાણુ

Similar Questions

નીચેનામાંથી ભૂણપુટનો કયો કોષ ફલન પછીઆવૃત બીજધારીમાં છૂટો પડે છે?

ભ્રૂણપુટ વિશે સમજાવો.

અંડક સીધો, અંડવાલ, ભ્રૂણપુટ, નાભિ, અંડછિદ્ર એક રેખામાં આવેલા હોય તેને શું કહે છે?

  • [AIPMT 1993]

ભ્રૂણપુટ …… માં બને છે.

  • [AIPMT 1991]

બહુકોષીય પ્રકારનાં બધા કોષોમાં ભ્રૂણપૂટ ..... હોય છે.