આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?
ભ્રૂણપૂટ
અંડક
ભ્રૂણપોષ
પરાગકોટર
મહાબિજાણુધાની કયાંથી ઉત્પન્ન થાય?
આવૃતબીજધારીમાં ભ્રૂણપૂટ ..... માંથી નિર્માણ પામે છે.
ભ્રૂણપુટ વિશે સમજાવો.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ભ્રૂણપુટ (Embryo sac)
$2.$ એકબીજાણુક વિકાસ (Monosporic)
$100$ પુખ્ત માદાજન્યુજનક કુલ કેટલા અંડકોષ ધરાવે છે?