અધોમુખી અંડકમાં બિજાંડછિદ્ર......આવેલ હોય છે.
બીજનાળ સાથે સીધી રેખામાં
બીજનાળના કાટખૂણે
બીજનાળ સાથે $45°$ ના ખૂણે
બીજનાળની બાજુમાં
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ સહાયક કોષો | $(1)$ માદા જન્યુ |
$(b)$ કેન્દ્રસ્થ કોષો | $(2)$ અંડતલીય છેડો |
$(c)$ પ્રતિધ્રુવીય કોષો | $(3)$ તંતુમય પ્રસાધન |
$(d)$ અંડકોષ | $(4)$ ધ્રુવીય કોષકેન્દ્રો |
લાક્ષણિક આવૃત બીજધારી ભ્રૂણપુટ પરિપકવતા દરમિયાન ..... ધરાવે છે.
મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરિપક્વ ભુણપુટના નિર્માણ માટે કેટલી સંખ્યામાં સમભાજન જનનની જરૂર પડે છે.
ભ્રૂણપુટ બનવા માટેનો સાચો કમ છે.
પ્રદેહ અને તંતુમય ઘટકો ના સ્થાન અને કાર્ય આપો.