પરાગરજની જીવીતતાનો સમયગાળો શેના પર આધારિત છે?

  • A

    પરાગરજનું કદ અને કોષકેન્દ્ર

  • B

    પ્રવર્તમાન તાપમાન અને ભેજ

  • C

    પરાગાશયનું સ્ફોટન

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો. 

વનસ્પતિના પરાગાશય સંવર્ધન પછી કેટલીક દ્વિકિય વનસ્પતિઓ એકકીય વનસ્પતિઓ સાથે જોવા મળે છે. નીચેનામાંથી કયો ભાગ દ્વિકિય વનસ્પતિના ઉદ્‌ભવને પ્રેરે છે.

ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?

પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?

બજારમાં પરાગની ગોળીઓ $…....$ માટે મળી રહે છે.

  • [NEET 2014]