વનસ્પતિના પરાગાશય સંવર્ધન પછી કેટલીક દ્વિકિય વનસ્પતિઓ એકકીય વનસ્પતિઓ સાથે જોવા મળે છે. નીચેનામાંથી કયો ભાગ દ્વિકિય વનસ્પતિના ઉદ્ભવને પ્રેરે છે.
પરાગરજના વાનસ્પતિક કોષો
પરાગરજની દીવાલનું બાહૃયાવરણ
પરાગાશયની દીવાલના કોષો
પરાગરજના જનનકોષો
પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.
કયું સ્તર બહુકોષકોષીયકોષો ધરાવે છે?
પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
લઘુબીજાણુ એ.......નો પ્રથમ કોષ છે.