ક્યા કોષમાંથી પુંજન્યુઓ સર્જાય છે?

  • A

    જનનકોષ

  • B

    વાનસ્પતિક કોષ

  • C

    પરાગમાતૃકોષ

  • D

    મહાબીજાણુ માતૃકોષ

Similar Questions

કેપ્સેલા વનસ્પતિમાં $40 $ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા ......હોવી જોઇએ.

મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .

પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.

પવન દ્ઘારા થતા પરાગનયનને .... કહે છે.

અંડક કે જેમાં એકસ્તરીય પ્રદેહ પેશી આવેલી હોય, તે......ના નામે જાણીતી છે.