પવન દ્ઘારા થતા પરાગનયનને .... કહે છે.

  • A

    પવન દ્ઘારા પરાગનયન (એનેમોફિલી)

  • B

    જલ દ્ઘારા પરાગનયન (હાઇડ્રોફિલી)

  • C

    પ્રાણીઓ દ્ઘારા પરાગનયન (ઝુફિલી)

  • D

    કીટ દ્ઘારા પરાગનયન (એન્ટોમોફિલી)

Similar Questions

.......એ આઠ પ્રદેહ ધરાવતો ભ્રૂણપૂટ છે.

એકકીય અજન્યુતા એટલે ........

પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.

પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?

  • [AIPMT 1994]

ચણાના બીજ એ.......છે.