અંડક કે જેમાં એકસ્તરીય પ્રદેહ પેશી આવેલી હોય, તે......ના નામે જાણીતી છે.
ક્રાસિન્યુસિલેટ
ટેન્યુન્યુસિલેટ
એમ્ફિન્યુસિલેટ
સર્સેનોટ્રોપસ (કુન્તલાકાર)
આવૃત બીજધારીમાં બધા પરાગચતુષ્કના ચારે લઘુ બીજાણુ માતૃકોષ એક આવરણથી ઘેરાયેલા હોય છે જે ........નું બનેલું હોય છે.
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.
સ્વફલન અને ગેઈટેનોગેમી બંને શેમાં અટકાવી શકાય છે?
.......વનસ્પતિએ સૌથી મોટુ પુષ્પ ધરાવે છે.