મોટા ભાગની આવૃત બીજધારીમાં પરાગરજ કઈ અવસ્થાએ મુકત થાય છે?

  • A

    એકકોષીય

  • B

    દ્વિકોષીય

  • C

    ત્રીકોષીય

  • D

    ચતુ:કોષીય

Similar Questions

નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.

લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.

પરાગરજ એ ...... છે.

$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?

  • [AIPMT 1996]

પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?