$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?
$10$
$20$
$40$
$80$
દર્શાવેલ આકૃતિમાં $'X'$ શું દર્શાવે છે?
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?