આપેલમાથી કયું માદા પ્રજનન અંગ છે?
વજ્રચક્ર
પુંકેસર ચક્ર
સ્ત્રીકેસર ચક્ર
દલચક્ર
સ્વચ્છ નામનિર્દેશનવાળી આકૃતિ સહ પુખ્ત આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણપુટના ભાગો વર્ણવો. સહાયક કોષોનો પ્રક્રિયામાં ભાગ વર્ણવો.
આકૃતિમાં $'a', 'b'$ અને $'c'$ અનુક્રમે શું દર્શાવે છે?
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
પુષ્પમાં અર્ધીકરણ પામતા કોષો કયા પ્રકારનાં હોય છે?
આવૃતબીજધારીમાં ભ્રૂણપૂટ ..... માંથી નિર્માણ પામે છે.