અંડ પ્રસાધન (egg apparatus) શેનું બનેલું છે?

  • A
    બે પ્રતિધ્રુવીય કોષો $+$ એક અંડકોષ
  • B
    બે સહાયક કોષો $+$ ધ્રુવીય કોષકેન્દ્રો
  • C
    ધ્રુવીય કોષકેન્દ્રો $+$ એક અંડકોષ
  • D
    બે સહાયક કોષો $+$ એક અંડકોષ

Explore More

Similar Questions

ભ્રૂણપુટ $..........$ માં બને છે.

અનાવૃતબીજધારી વનસ્પતિની મહાબીજાણુધાની કેટલા મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે?

$X$ - $MMC$ એ એક મોટો કોષ છે જેમાં ઘટ્ટ કોષરસ અને સ્પષ્ટ કોષકેન્દ્ર હોય છે.
$Y$ - એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ બનવાની પદ્ધતિને મોનોસ્પોરિક (એકબીજાણુક) કહેવામાં આવે છે.

મહાબીજાણુધાની (megasporangium) નીચેનામાંથી કોની સમકક્ષ છે?

ફલન સમયે લાક્ષણિક દ્વિદળી વનસ્પતિનો માદા જન્યુજનક (female gametophyte) કેટલા કોષીય હોય છે ($\text{કોષીય}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo