મહાબીજાણુ માતૃકોષ માટે અસંગત વિધાન પસંદ કરો.
મહાબીજાણુ માતૃકોષ પ્રદેહના કોષમાંથી બને છે.
મહાબીજાણુ માતૃકોષ એકકીય છે.
મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈને મહાબીજાણુઓ બને છે.
મહાબીજાણુ માતૃકોષ ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્ર ઘરાવે છે.
ભ્રૂણપુટ ....... ને દ્ઘારા દર્શાવવામાં આવે છે.
આવૃતબીજધારી વનસ્પતિના ભ્રૂણપૂટ ..... ધરાવે છે.
મહાબીજાણુ માતૃકોષમાં કઈ કિયા થવાથી મહાબીજાણુઓનું નિર્માણ થાય છે?
અંડકાવરણો કઈ રચનાને આવરીત હોય છે ?
અંડકની કઇ રચના અંતમાં બદલાઇ જાય છે?