$(m + 2)\sin \theta + (2m - 1)\cos \theta = 2m + 1$ હોય,તો $\tan \theta$ ની કિંમત શોધો:

  • A
    $\tan \theta = \frac{3}{4}$
  • B
    $\tan \theta = \frac{4}{3}$
  • C
    $\tan \theta = \frac{2m}{m^2 + 1}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

${e^{{{\log }_{10}}\tan 1^\circ + {{\log }_{10}}\tan 2^\circ + {{\log }_{10}}\tan 3^\circ + ........... + {{\log }_{10}}\tan 89^\circ }}$ ની કિંમત શું છે?

જો $\tan^2 \theta = 2\tan^2 \phi + 1$ હોય,તો $\cos 2\theta + \sin^2 \phi$ ની કિંમત કેટલી થાય?

$\tan 1^{\circ} \tan 2^{\circ} \tan 3^{\circ} \ldots \tan 89^{\circ}$ નું સૌથી સરળ મૂલ્ય શું છે?

$\sin ^{2} 30^{\circ} \cos ^{2} 45^{\circ}+5 \tan ^{2} 30^{\circ}+\frac{3}{2}\sin ^{2} 90^{\circ}-3 \cos ^{2} 90^{\circ}$ ની કિંમત શોધો.

બે ટાવર એકબીજાથી અમુક અંતરે આવેલા છે. એક વ્યક્તિ પ્રથમ ટાવરની ટોચ પરથી બીજા ટાવરની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ જુએ છે. જો પ્રથમ ટાવરની ઊંચાઈ $60 \, m$ હોય,તો બીજા ટાવરની ઊંચાઈ અને બંને ટાવર વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo