બે ટાવર એકબીજાથી અમુક અંતરે આવેલા છે. એક વ્યક્તિ પ્રથમ ટાવરની ટોચ પરથી બીજા ટાવરની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ જુએ છે. જો પ્રથમ ટાવરની ઊંચાઈ $60 \, m$ હોય,તો બીજા ટાવરની ઊંચાઈ અને બંને ટાવર વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

  • A
    $40, 20 \sqrt{3}$
  • B
    $40 \sqrt{3}, 20$
  • C
    $30, 20 \sqrt{3}$
  • D
    $30, 30 \sqrt{3}$

Explore More

Similar Questions

$\log \tan 1^{\circ} + \log \tan 2^{\circ} + \log \tan 3^{\circ} + \ldots + \log \tan 89^{\circ}$ નું મૂલ્ય કેટલું થાય?

$Q$ એ $P$ થી $14\, km$ દક્ષિણે અને $16\, km$ પશ્ચિમે છે. $P$ થી $Q$ નું અંતર ($km$ માં) શોધો.

જો $\sin \theta = \frac{3}{5}$ હોય,તો $\frac{\tan \theta + \cos \theta}{\cot \theta + \operatorname{cosec} \theta}$ ની કિંમત શોધો.

$4\sin^2 x + 3\cos^2 x$ ની મહત્તમ કિંમત કેટલી છે?

$\sin ^{2} 75^{\circ}-\sin ^{2} 15^{\circ}$ નું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo