. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:
અંતઃકાષ્ઠ જળનું પરિવહન નથી કરતું પણ યાંત્રિક આધાર આપે છે.
રસકાષ્ઠ, જળ અને ખનિજતત્વોનું મૂળ થી પોં સુધી વહન કરે છે.
રસકાષ્ઠ એ, સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક છે,અને આછા રંગનું છે.
ટેનિનસ, રેઝિન્સ, તૈલી પદાર્થો, વિ.ના ભરાવાને લીધે અંતઃકાષ્ઠનો રંગ ઘેરો હોય છે.
નીચેનામાંથી કયું હવામાં ખુલ્લું રાખતા ઝપડથી કોહવાય છે?
વાતછિદ્ર માટે સાચા વિધાન શોધો.
નીચેની આકૃતિઓ શું દર્શાવે છે ?
...........ની ક્રિયાશીલતામાં વધઘટને કારણે વાર્ષિક,વલયો અને વૃધ્ધિ વલયો ઉદ્દભવે છે.
બધી પેશીઓનો સમાવેશ કરતી છાલ ..........છે.