વાતછિદ્ર માટે સાચા વિધાન શોધો.
ગાઢ મૃદુત્તક કોષોના ભંગાણથી બને
બહિર્ગોળ આકારની રચના
વાતાવરણ અને આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપ લે કરે.
ઉપરના બધા જ
ત્વક્ષૈધા વિશે સમજૂતી આપો.
વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.
વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.
સખત કાષ્ઠ(મધ્ય કાષ્ઠ) વિશે શું સાચું નથી?
વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.