બધી પેશીઓનો સમાવેશ કરતી છાલ ..........છે.
વાહક એધાની બહારની બાજુ આવેલી છે.
વાહકએધા દ્વારા બને છે.
ત્વક્ષૈધા દ્વારા બને છે.
ત્વક્ષૈધા અને ઉપત્વક્ષા
મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ વિશે સમજૂતી આપો.
વાર્ષિક વલય શેના દ્વારા રચાય છે?
બાહ્યવલ્ક ............નો સમાવેશ કરે છે.
નીચેની આકૃતિ શેની છે?
નીચે પૈકી શેમાં મધ્યકાષ્ટ અને રસકાષ્ઠમાં વિભેદન જોવા મળતું નથી?