તેમાં પર્ણદંડ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
પીનાધાર ......... નું રૂપાંતરિત સ્વરૂપ છે.
પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.
આપેલ પર્ણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
બાહ્ય લક્ષણોને આધારે નીચેના વાક્યોને ન્યાય આપો :
$(i)$ વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.
$(ii)$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.