આપેલ પર્ણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
એકદળી વનસ્પતિ
દ્વિદળી વનસ્પતિ
બંને
એક પણ નહિ.
આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.
તફાવત આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ
પર્ણના વિવિધ રૂપાંતરણો વનસ્પતિઓને કેવી રીતે મદદરૂપ છે?
ખોરાકસંગ્રહ માટે પર્ણનું રૂપાંતર જણાવો.
લાક્ષણિક એકદળી અને દ્વિદળી પર્ણોની આકૃતિઓ દોરો અને તેમાં શિરાવિન્યાસની ભાત દર્શાવો.