તેમાં પર્ણદંડ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
ઓસ્ટ્રેલીયન બાવળ
વટાણાં
કળશપર્ણ
આંકડો
સામેની આકૃતિને ઓળખો.
પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દ્વિદળી પર્ણ $\quad$ એકદળી પર્ણ
તે પર્ણનું આરોહણ માટેનું ઉદાહરણ છે.
દ્વિદળીનું લક્ષણ કયું છે ?