બાહ્ય લક્ષણોને આધારે નીચેના વાક્યોને ન્યાય આપો :
$(i)$ વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.
$(ii)$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.
પર્ણકા સુત્ર અને સંપૂર્ણ પર્ણ સુત્ર અનુક્રમે શેમાં મળી આવે છે?
દ્વિદળીનું લક્ષણ કયું છે ?
તફાવત આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ
પ્રકાંડ કંટકો, પર્ણકંટકો અને કંટકો ........છે.
આપેલ $P$ અને $Q$ આકૃતિઓ શું દર્શાવે છે ?