વનસ્પતિ જાતિ પ્રમાણ અને પ્રાણી જાતિ પ્રમાણની ટકાવારી જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

(i) બધી અંદાજિત જાતિઓના $70$ ટકા કરતાં પણ વધુ પ્રાણીઓ છે. જ્યારે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી વનસ્પતિઓના સમૂહને ભેગા કરીએ તો પણ તે કુલ ટકાવારીના $22$ ટકાથી વધુ નથી. $(ii)$ પ્રાણ્લીઓમાં, કીટકો એ સૌથી વધુ જાતિસમૃદ્વતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. તે પ્રાણીઓની કુલ ટકાવારીના $70$ ટકાથી પણ વધુ છે. (એમ કહી શકાય કે પૃથ્વી પરના દર $10$ પ્રાણીઓમાં $7$ કીટકો છે.)

Similar Questions

આપણાં દેશમાં પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓનો અંદાજીત ગુણોત્તર શું છે? 

વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે ?

વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિસંશોધનોને આધારે પૃથ્વીની બધી અંદાજિત જાતિઓના $\underline {X \%}$ કરતા પણ વધારે પ્રાણીઓ છે જયારે બધી વનસ્પતિઓ કુલ ટકાવારીના $\underline {Y \%}$ કરતા વધારે નથી

ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?

નીચેનામાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.