નીચેનામાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.

  • A

    જાતિઓની શોધ સમશીતોષ્ણ દેશો કરતાં ઉષ્ણકટિબંધીય દેશોમાં વધુ પરિપૂર્ણ છે.

  • B

    સમશીતોષ્ણ કટિબંધમાં નોધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે.

  • C

    અંતિમ અંદાજ પ્રમાણે પૃથ્વી પર જાતિઓ $20$ થી $50$ મિલિયન છે.

  • D

    ઉપરના બધા જ 

Similar Questions

રોબર્ટ મેના અંદાજ મુજબ વિશ્વની કુલ જાતિઓના જાતિઓની જ શોધ થઈ છે.

બધી અંદાજિત જાતિઓના $......P.....$ કરતાં પણ વધારે પ્રાણીઓ છે. જ્યારે બધી વનસ્પતિઓ (લીલ,ફૂગ, દ્વિઅંગી, અનાવૃત્ત બીજધારીઓ તથા આવૃત્ત બીજધારીઓ) ભેગી કરીએે તો પણ તે કુલ ટકાવારીના $.....Q....$ કરતા વધારે નથી.

પ્રાણી સૃષ્ટિમાં સૌથી વઘારે જાતિઓ ધરાવતો સમુદાય છે.

 નીચેનાં પાઈ ચાર્ટ વિશ્વની વનસ્પતિની વિવિધતા અને સાચુ  વિકલ્પ પસંદ કરો.

$A$ $B$ $C$ $D$ $E$ $F$

પરિસ્થિતિવિદો દ્વારા પૃથ્વી પરની જાતિઓનો અંદાજ કઈ રીતે મેળવાયો ? તે જાણવો ?