સ્થિર વર્તુળ પર અચળ ઝડપથી વર્તુળગતિ કરતાં કણના રેખીય પ્રવેગનો કયો ઘટક અચળ હોય અને કયો ઘટક અચળ ન હોય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ત્રિજ્યાવર્તી ધટક અચળ હોય કારણ કે $a_{r}=r \omega^{2}$ માં $r$ અને $\omega$ અચળ છે. સ્પર્શીય ધટક અચળ ન હોય, કારણ કે આ પ્રવેગની દિશા સતત બદલાતી રહે.

Similar Questions

ઢોળાવવાળા વક્રાકાર પરથી optimum ઝડપે જતા વાહનના ટાયરનો ઘસારો જણાવો. 

ઢાળવાળા લીસા, વક્રાકાર રસ્તા પરથી પસાર થતાં વાહનની સલામત ઝડપનું સૂત્ર મેળવો. 

$R$ ત્રિજ્યા ના અને સ્થિત ઘર્ષણાક $\mu $ ગોળાકાર માર્ગ પર કાર ની સરક્યાં વગરની મહતમ ઝડપ કેટલી થશે?

$200\,kg$ નું વજન ધરાવતું એક વાહન વક્રાકાર સમતલ ધરાવતા રસ્તા પર કે જેની ત્રિજ્યા $70\,m$ છે તેના પર $0.2\,rad / s$ ના કોણીય વેગ સાથે ગતિ કરે છે. વાહન પર લાગતું કેન્દ્રગામી બળ .......... $N$ છે.

  • [JEE MAIN 2023]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રક અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. વાહનનું પરિણામી (કુલ) વજન છે