$200\,kg$ નું વજન ધરાવતું એક વાહન વક્રાકાર સમતલ ધરાવતા રસ્તા પર કે જેની ત્રિજ્યા $70\,m$ છે તેના પર $0.2\,rad / s$ ના કોણીય વેગ સાથે ગતિ કરે છે. વાહન પર લાગતું કેન્દ્રગામી બળ .......... $N$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $560$

  • B

    $2800$

  • C

    $14$

  • D

    $2240$

Similar Questions

$30^{\circ}$ ના ઢાળવાળા રોડ પર $800\, {kg}$ દળ ધરાવતું વાહન લપસ્યા વગર મહત્તમ ઝડપે વળાંક લે તો તેના પર લાગતું લંબબળ $.....\,\times 10^{3}\, {kg} {m} / {s}^{2}$ હશે. [આપેલ : $\left.\cos 30^{\circ}=0.87, \mu_{{s}}=0.2\right]$

  • [JEE MAIN 2021]

એક કાર $R$ ત્રિજયાના વક્ર માર્ગ પર ગતિ કરે છે. માર્ગનો ઢાળ $\theta $ કોણ જેટલો છે. કારના ટાયર અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક ${\mu _s}$ છે. આ માર્ગ પર મહત્તમ સલામત વેગ કેટલો હશે?

  • [NEET 2016]

$1000\; kg $ દળની કાર $90\; m$  ત્રિજયા ધરાવતા ઘર્ષણરહિત રોડ પર ગતિ કરે છે. જો ઢોળાવ $ 45^o $ નો હોય, તો કારની ઝડપ ($ms^{-1}$ માં) કેટલી હશે?

  • [AIPMT 2012]

એક ગ્રામોફોન રેકૉર્ડ $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકૉર્ડના કેન્દ્રથી $r$ અંતરે એક સિક્કો મૂકેલો છે. સ્થિત-ઘર્ષણાંકનું મૂલ્ય છે. સિક્કો એ રેકૉર્ડની સાથે ભ્રમણ કરશે જો .......

એક કાર $40\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર સમક્ષિતિજ રસ્તા ઉપર $20\,m / s$ ની અચળ ઝડપે ગતિ કરે છે. એક દોલકને કારની છત ઉપરથી દળરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. શિરોલંબ સાથે દોરીએ બનાવેલો કોણ $............$ થશે. ( $g =10\,m / s ^2$ લો.)

  • [JEE MAIN 2023]