જ્યારે ધનુષમાંથી તીર છોડવામાં આવે છે ત્યારે તીરને તેની ગતિ ઊર્જા કયાંથી મળે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધનુષની ખેંચી રાખેલી દોરી (પણછ)ની સ્થિતિઊર્જામાંથી કે જેનું ગતિઊર્જામાં રૂપાંતર થાય છે.

Similar Questions

એક $M$ દળનો પદાર્થ વજનરહિત દોરી વડે લટકાવેલ છે. દોરીને શિરોલંબ સાથે $45^{\circ}$ ના ખૂણે ગોઠવવા માટે પદાર્થ પર કેટલું સમક્ષિતિજ બળ લગાડવું પડે?

  • [AIEEE 2006]

કુલી $80\, {kg}$ ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી $80\, {cm}$ જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (${J}$ માં) ગણતરી કરો. ($g=9.8\, {ms}^{-2}$ લો)

  • [JEE MAIN 2021]

જો ડેમમાથી પાણી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડતું હોય તો ટર્બાઇન પાસે પાણીનો વેગ કેટલા .........  $\mathrm{m} / \mathrm{s}$ હશે? ($g = 9.8\, m/s^2$)

  • [AIIMS 2007]

ઊર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેની સામ્યતા લખો.

$0.1 kg $ દળ ધરાવતા કણ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંતરની સાપેક્ષે બળ લગાડવામાં આવે છે. જો તે $x = 0$ એ સ્થિર સ્થિતીથી શરૂ કરે તો $x = 12$ એ તેનો વેગ ....... $m/s$