ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના મહત્વના મુદ્દાઓ જણાવો.
$m \,kg$ દળનો કણ $v \,m/s$ ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાઇને સમાન વેગથી પાછો ફરે છે,તો વેગમાનમાં થતાં ફેરફારનું મૂલ્ય
રેખીય વેગમાનનો ફેરફાર અને આ ફેરફાર થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કઈ ભૌતિક રાશિ દર્શાવે છે ?
$m=3.513$ $kg$ દળ ધરાવતો પદાર્થ $X-$ અક્ષની દિશામાં $5.00$ $ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય .......... $kgms^{-1}$ નોંધવું જોઇએ. (સાર્થક અંકને ધ્યાનમાં લેતા)
જ્યારે ઘોડો ડબ્બાને ખેંચતો હોય ત્યારે ઘોડો આગળ તરફ ગતિ કરે તે કયા બળ ને લીધે કરે?