એક દોરી સાથે પદાર્થ બાંધીને ફેરવતા, તણાવ $T_0$ છે.હવે દોરીની લંબાઇ અને કોણીય ઝડપ બમણી કરવામાં આવે, તો નવું તણાવ કેટલું થાય?
${T_0}$
${T_0}/2$
$4{T_0}$
$8{T_0}$
વળાંકવાળા રસ્તાઓ ઢાળવાળા શાથી હોય છે ?
દોરીના એક છેડે બાંધેલા $0.25\; kg$ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં $1.5 \;m$ $40\; rev./min$ ( પરિભ્રમણ/મિનિટ )ની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે ? જો દોરી મહત્તમ $200\; N$ નું તણાવ ખમી શકે તેમ હોય, તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય ?
એક ટેબલ તેના કેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ $20\ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે તેની પોતાની ઉપર એક ફલાય વ્હીલ જોડેલું છે જેની સમક્ષિતિજ ધરી સાથે બેરિંગ જોડેલી છે તેની આસપાસ $40\ rad/s$ થી ભ્રમણ કરે છે. વ્હીલનો પરિણામી કોણીય વેગ..... હશે.
$r$ ત્રિજ્યાના સમતલ અને લીસા માર્ગ પરથી પસાર થતા વાહનની ઝડપ જણાવો.
આપેલ આકૃતિમાં, એક $m$ દળનો ગોળો બે સમાન લંબાઈની દોરીઓ વડે જોડેલ છે. જો સળીયાના કોણીય વેગ $\omega$ સાથે ફેરવામાં આવે છે, તો પછી