વળાંકવાળા રસ્તાઓ ઢાળવાળા શાથી હોય છે ?
વળાંકવાળા રસ્તા પર જતાં વાહનો વર્તુળાકાર ગતિ કરે અને વર્તુંકાર ગતિમાં કેન્દ્રત્યાગી બળ ઉત્પન્ન થાય છે. તેથી વાહનો રસ્તાની બહાર ફેંકાઈ જ્ય છે પણ આવા રસ્તા પર ઉત્પન્ન થતાં કેન્દ્રત્યાગી બળને સમતોલવા જરૂરી કેન્દ્રગામી બળની જરૂર પડે છે જેના માટે આ સ્થળે રસ્તા ઢાળવાળા રાખવામાં આવે છે.
$r$ ત્રિજયાના સમતલ વક્રાકાર માર્ગ પરથી પસાર થતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર લખો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રક અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. વાહનનું પરિણામી (કુલ) વજન છે
$m$ દળની એક કાર $R$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો $\mu_s $ રોડ અને કારના ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હોય, તો આ વર્તુળાકાર ગતિ દરમિયાન કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ?
$l$ લંબાઈ ધરાવતી લાકડી તેના કોઈ એક છેડામાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.ભ્રમણના કારણે લાકડીમાં અક્ષથી $x$ અંતરે ઉત્પન્ન થતું તણાવ $T(x)$ હોય તો નીચેનામાથી કયો ગ્રાફ તણાવ માટે સાચો પડે?
સમક્ષિતિજ વળાંકવાળા માર્ગની વકતાત્રિજ્યા $20$ મીટર છે તથા માર્ગ અને વાહનના ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. આ માર્ગ પર વાહનની સલામત ઝડપ કેટલી ? $(g = 9.8\, ms^{-2})$