બે સમાન મૂલ્યના સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય કોઈ એક સદિશના મૂલ્ય જેટલું થાય છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો જણાવો.
સમાન મૂલ્યના બે સદિશો વચ્ચેનો ખૂઘો $120^{\circ}$ હોય, તો પરિક્મામી સદિશનું મૂલ્ય કોઈ એક સદિશના મૂલ્ય જેટલું થાય.
$R =\sqrt{ A ^{2}+ B ^{2}+2 AB \cos \theta}$
$=\sqrt{ A ^{2}+ A ^{2}+2 A ^{2} \cos 120^{\circ}}$
$={ A ^{2}+ A ^{2}-\frac{2 A ^{2}}{2}}=\sqrt{ A ^{2}}= A$
બે સદિશોના સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણની રીત સમજાવો. સમજાવો કે આ રીત ત્રિકોણની રીતને સમતુલ્ય છે.
$\vec A$ અને $\vec B$ નો પરિણામી $\vec A$ સાથે $\alpha $ ખૂણો બનાવે છે. અને $\vec B$ સાથે $\beta $ ખૂણો બનાવે તો .....
$\vec P $ અને $\vec Q $ બે સદીશોનું પરિણામી $\vec R $ છે. જો $\vec Q $ બમણું હોય તો પરિણામી સદિશ એ $\vec P $ ને લંબ હોય છે તો $\vec R $ નું મૂલ્ય કેટલું થાય ?
બે સદિશો $ \hat i - 2\hat j + 2\hat k $ અને $ 2\hat i + \hat j - \hat k, $ માં કયો સદિશ ઉમેરવાથી $X-$ દિશામાંનો એકમ સદિશ મળે.