બે સદિશો $\mathop A\limits^ \to  $ અને $\mathop B\limits^ \to  $ વચ્ચેનો ખૂણો $\theta $ કેટલો હોવો જોઈએ જેથી પરિણામી સદિશ નું મૂલ્ય લઘુતમ મળે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$R =\sqrt{ A ^{2}+ B ^{2}+2 AB \cos \theta}$

જો $\cos \theta=-1$ અથવા $\theta=180^{\circ}$ હોય, તો $R$ લઘુતમ મળે.

$\therefore R _{\min }= A - B$

Similar Questions

સદિશ $\mathop A\limits^ \to \,$ અને $ \,\mathop B\limits^ \to $ x-અક્ષની સાપેક્ષે અનુક્રમે $20^0$  અને $110^0$ ખૂણો બનાવે છે. આ સદિશોનું મૂલ્ય અનુક્રમે $5 m$ અને $12 m$ છેતો તેના પરિણામી સદીશે x-અક્ષ  સાથે રચાતા ખૂણાનું મૂલ્ય ..... મળેે.

$10$ ન્યુટનનું મૂલ્ય ઘરાવતા $100$ સમતુલ્ય બળો એક પદાર્થ પર લાગે છે.બે બળો વચ્ચેનો ખૂણો $ \pi /50 $ છે. તો પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલા.......... $N$ હશે?

$10\, N$ અને $6\, N$ બે બળોનો સદિશ સરવાળો ......... $N$ થઈ શકે નહીં

સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો. 

$\overrightarrow {{F_1}} $ અને $\overrightarrow {{F_2}} $ નું પરિણામી કઇ આકૃતિમાં $\overrightarrow {{F_3}} $ બને છે.