$10\, N$ અને $6\, N$ બે બળોનો સદિશ સરવાળો ......... $N$ થઈ શકે નહીં
$4$
$8$
$12$
$2$
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $a$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. If $|\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{A C}|=n a$ હોય તો $n =....$
$150^{\circ}$ ના ખૂણે રહેલા બે સદીશોનું પરિણામી મુલ્ય $10$ એકમ છે અને તે એક સદિશ સાથે લંબ રીતે ગોકવાયેલ છે. તો નાના સદિશનું માપન મુલ્ય ............. એકમ થાય ?
સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પર ત્રણ બળ સદીશ $2 \hat{i}+2 \hat{j}, 2 \hat{i}-2 \hat{j}$ અને $-4 \hat{i}$ દ્વારા લગાવવામાં આવે છે. તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે?
નીચે આપેલ કોલમ $-I$ માં સદિશો ,$\vec a \,$ $\vec b \,$ અને $\vec c \,$ વચ્ચેનો સંબંધ અને કોલમ $-II$ માં ,$\vec a \,$ $\vec b \,$ અને $\vec c \,$ સદિશો $XY$ સમતલમાં નમન સાથે દર્શાવેલ છે, તો કોલમ $-I$ અને કોલમ $-II$ ને સારી રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $\vec a \, + \,\,\vec b \, = \,\,\vec c $ | $(i)$ Image |
$(b)$ $\vec a \, - \,\,\vec c \, = \,\,\vec b$ | $(ii)$ Image |
$(c)$ $\vec b \, - \,\,\vec a \, = \,\,\vec c $ | $(iii)$ Image |
$(d)$ $\vec a \, + \,\,\vec b \, + \,\,\vec c =0$ | $(iv)$ Image |