આદિકોષકેન્દ્રીઓની સંખ્યા માપવા કયો માપદંડ લઈ શકાય ?
આપણે પ્રાપ્ત કરેલ અંદાજિત જૈવવિવિધતા આદિકોષકેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ સંખ્યા નથી આપતું.
પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવો ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. ધણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય
નથી.
આ સમૂહોની જાતિઓના વર્ણન માટે જૈવરાસાયહિક કે આણ્વિક $(molecular)$ માપદંડો અપનાવવામાં આવે ત્યારે તે તેમની વિવિધતા લાખોની હોઈ શકે છે.
નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?
ભારત કુલ વૈશ્વિક જાતિવિવિધતામાંની કેટલા ટકા જાતિવિવિધતા ધરાવે છે?
કીટકોની સંખ્યા લગભગ
$2004$ સુધીમાં કેટલી જાતિઓ શોધાયેલી છે?
નીચે આપેલ ચાર્ટ એ અપૃષ્ઠવંશીઓમાં જોવા મળતી જૈવવિવિધતા કીટકો
$a$ - $b$ - $c$ - $d$